મલ્હાર ઠાકર અને દર્શન જરીવાલા ને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી ફિલ્મ “ઓલ ધ બેસ્ટ પંડ્યા” 14 માર્ચ, 2025ના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ

ગુજરાત : મલ્હાર ઠાકર એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યાં છે. દર્શકોના પસંદીદા અભિનેતા મલ્હારની અન્ય એક ફિલ્મ 14મી માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ છે, “ઓલ ધ બેસ્ટ પંડ્યા.” આ ફિલ્મ તેમની હિટ ફિલ્મોની શ્રેણીમાં ઉમેરો કરશે તે તો નક્કી જ છે. જીગર ચૌહાણ પ્રોડક્શનની બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપીના સહયોગ સાથેની…

Read More

શું કારખાનામાં ભૂત છે ?- જાણવા માટે નિહાળો સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનુ”

ફિલ્મ પેનોરમા સ્ટુડિયોઝના બેનર હેઠળ “મર્કટ બ્રોસ’ પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ઋષભ થાનકી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ આ ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જ્યાં એક કારખાનામાં 3 કારીગરો રાત્રે કામ અર્થે જાય છે અને ત્યાં ભૂત હોવાની વાતની જાણ થતાં આગળ શું થાય છે તે તો આ ફિલ્મ થકી જ…

Read More