ટેકડી સાઇબર સિક્યુરિટીની અર્ધ વાર્ષિક આવકમાં 49% નો વધારો; વૈશ્વિક સ્તરે વિસ્તરણની દિશામાં મોટો પગલુ
અમદાવાદ : સૌથી ઝડપથી વિકસતી લિસ્ટેડ સાઇબરસિક્યુરિટી કંપનીઓમાંની એક એવી ટેકડી સાઇબરસિક્યુરિટી લિમિટેડે નાંણાકિય વર્ષ 2025–26ના પ્રથમ અર્ધવાર્ષિક (H1) માટે ઉત્તમ આર્થિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ મજબૂત આવક વૃદ્ધિ, રેકોર્ડ નફાકારકતા, વૈશ્વિક વિસ્તરણ અને નવા અનુરૂપતા ધોરણોમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સમયગાળામાં કંપનીએ ₹1,8.18 કરોડની ઓપરેશનલ આવક નોંધાવી, જે ગયા વર્ષ કરતાં…
