હ્રદયસ્પર્શી અને હાસ્યથી ભરપૂર, જય માતાજી લેટસ રોક પરિવાર માટે જોવા જેવી ફિલ્મ

ડિરેક્ટર મનીષ સૈનીની ‘જય માતાજી – લેટસ રોકએ એક સુંદર રીતે બનાવેલી ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ છે, જે વૃદ્ધોના જીવનમાં હાસ્ય લાવે છે, સાથે સાથે તેમને સન્માન અને સહાનુભૂતિથી દર્શાવે છે. એક સાફસુથરી અને સમજદારીભરી કોમેડી તરીકે, ‘જય માતાજી: લેટસ રોકવૃદ્ધોના જીવનને મજેદાર પરંતુ સન્માનભર્યા રીતે રજૂ કરે છે. સ્ટારકાસ્ટ – ટીકૂ તલસાનિયા, મલ્હાર ઠાકર, શેખર…

Read More

અપકમિંગ ગુજરાતી ફિલ્મ  “જય માતાજી: લેટસ રોક”માં  જોવા મળશે મલ્હાર ઠાકરનો મજેદાર અવતાર અને 80 વર્ષના દાદીનું ધમાકેદાર એડવેન્ચર!

•             આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર, વ્યોમા નાંદી જેવા અવ્વલ કક્ષાના કલાકારોનો કાફલો  જોવા મળશે ગુજરાત : ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે “જય માતાજી લેટસ રોક”. આ ફિલ્મ 9મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ એન…

Read More