નારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી

નારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી કરવામા આવી. રંગબેરંગી રંગોળી કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિગવંત રતન ટાટાજીને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી.

Read More

શ્રી સત્વ શ્રીજી ફ્લેટ, નરોડા ખાતે ગરબાનું આયોજન

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ શ્રી સત્વ શ્રીજી ફ્લેટ ખાતે  ટ્રેડિશનલ થીમ દ્વારા બધા એ એક સરખા કપડાં પહેરીને ગરબે ઝૂમ્યા હતા. દર વર્ષે સોસાયટીના રહીશો એક સાથે મળીને ગરબાનું આયોજન કરે છે અને સોસાયટી રહીશો ઉત્સાહપૂ્વક ભાગ લે છે.

Read More

શુભ મંડળી ગરબા : શરણાઈના સૂરસાથે સૂર્યોદયની પહેલી કિરણ સુધી ગરબાની રમઝટ

અમદાવાદીઓ હવે તૈયાર થઇ જાઓ. જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, તે નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આપણા સાંસ્કૃતિક વારસા અને પરંપરાને અનુરૂપ મંડળી ગરબા લઈને આવી ગયું છે “શુભ મંડળી” ગરબા. શુભ મંડળી દ્વારા નવરાત્રિના 9 દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી ઓગણજ વિસ્તારમાં આવેલ ગ્રાન્ડ લક્ષ…

Read More

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે અને શરણાઈના સૂરે ગરબાની રમઝટ

નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રીનો ઉત્સાહ વધી રહ્યો છે. આ વર્ષે,  અવેઈટેડ “રાતલડી- ધ મંડળી ગરબા” ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે, જે પરંપરા, સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે જે ગરબા રસિકોને મોહિત કરશે. “રાતલડી”- ધ મંડલી ગરબામાં નરેશ બારોટ &ટીમ ઢોલના…

Read More