ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય મંચ પર ગૌરવ: ‘વશ’ બે એવોર્ડ સાથે સન્માનિત
સપ્ટેમ્બર 2025: ગુજરાતી સિનેમાના માટે ગૌરવની ક્ષણ છે, કારણ કે જાનકી બોડીવાલા સ્ટારર સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ વશ ને 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બે મોટાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ફિલ્મને ‘શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ’નો એવોર્ડ મળ્યો છે, જ્યારે અભિનેત્રી જાનકી બોડીવાલાને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’નો એવોર્ડ મળ્યો છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી ભવ્ય પુરસ્કાર વિધિમાં રાષ્ટ્રપતિ…
