
પેઈન્ટીંગ એક્ઝિબિશન : અમદાવાદની ગુફા ખાતે 24થી 29 સપ્ટેમ્બર દરમિયાન “માય માઈન્ડ સ્પીક્સ” પર એક્ઝિબિશનનું આયોજન
અમદાવાદ : અમદાવાદની ગુફા ખાતે 24 થી 29 સપ્ટેમ્બર, 2024 દરમિયાન આર્ટિસ્ટ ભારતી શાહના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યું છે, જેની થીમ “માય માઈન્ડ સ્પીક્સ” છે. ઉલ્લેખનીય છે કે ભારતી શાહ મૂળ મુંબઈના છે અને છેલ્લા ૩૦ વર્ષથી અમદાવાદમાં રહે છે જેમનું 4 વર્ષ બાદ પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન અમદાવાદમાં થઈ રહ્યું છે. આ પેઈન્ટીંગ એક્ઝિબિશનમાં ઈટાલિયન…