
અમદાવાદમાં દેવી ક્રોપસાયન્સ પ્રા. લિ.ની ડીલર મીટિંગ સફળતા પૂર્વક પૂર્ણ
અમદાવાદ, 10 ઓગસ્ટ, 2025 – કૃષિ ક્ષેત્રમાં અગ્રણી કંપની દેવી ક્રોપસાયન્સ પ્રા. લિ. દ્વારા અમદાવાદના હોટેલ પ્રાઇડ પ્લાઝામાં ભવ્ય ડીલર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડીલરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કંપનીના વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટિંગ) શ્રી એસ.પી. દેશમુખ તથા વિશિષ્ટ અતિથિ…