![ઘી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા 25થી 27 જુલાઇ દરમિયાન નેશનલ કક્ષાના B2B ટ્રેડ ફેરનું આયોજન](https://karnawatinews.com/wp-content/uploads/2024/07/PIC-1-3-600x400.jpeg)
ઘી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા 25થી 27 જુલાઇ દરમિયાન નેશનલ કક્ષાના B2B ટ્રેડ ફેરનું આયોજન
• 25-26-27 જુલાઈ, ત્રિદિવસીય ગારમેન્ટ ટ્રેડ ફેરમાં ૧૦૦૦ થી વધુ બ્રાન્ડ્સની ઉપસ્થિતિ • ૫૦૦ થી વધુ સહયોગીઓ દ્વારા ૨૫૦૦૦ થી વધુ ફેશન પ્રોડક્ટ ઉપલબ્ધ • સાતમ-આઠમ, રક્ષાબંધન, નવરાત્રી-દિવાળી, અન્ય તહેવાર તેમજ વિન્ટર સિઝન તથા લગ્ન સિઝનના કારણે 6-7 માસના ઓર્ડર બુક કરાશે, ઉદ્યોગને સપોર્ટ મળશે • સરકારના સમર્થન અને ટ્રેડ ફેરથી વેપારને વેગ મળતા ફરી…