પલ્લવ પરીખની ‘ભ્રમ’ – ભ્રમ અને હકીકત વચ્ચે લડતી એક સ્ત્રીની કહાની

ગુજરાતી ફિલ્મ ‘ભ્રમ’ એ એક અનોખી મનોવિજ્ઞાન આધારિત થ્રિલર છે, જે પ્રેક્ષકોને અંત સુધી બાંધીને રાખે છે. પલ્લવ પરીખના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની કથા માયા નામની એક 42 વર્ષની મહિલાની આસપાસ ફરે છે, જેને ડિમેન્શિયાનો સામનો કરવો પડી રહ્યો છે. એક દિવસ એ પોતાના જ ઘરમાં એક હત્યાની સાક્ષી બને છે, પણ એની માનસિક સ્થિતિને…

Read More

મગજ બાજુએ મૂકો તો હાસ્યના ધમધોકાર ડોઝની ગેરેન્ટી!

જો તમને મગજ બાજુએ મૂકીને માત્ર હસવું ગમે છે, જો તમે ફિલ્મમાં લોજિક નથી શોધતા, જો તમે બોડી શેમિંગ જેવી વાતોથી ઓફેન્ડ નથી થતા, બેઝિકલી તમે ફિલ્મ જો માત્ર ખડખડાટ હસવા માટે જુઓ છો, તો ડેની જીગર ફિલ્મ તમારા માટે છે. ક્યારેક અહીં તમને 90sના બોલીવુડની ઝલક દેખાય, તો ક્યારેક 70sના ડાન્સ સ્ટેપ્સ દેખાય. ક્યારેક…

Read More