
સ્માર્ટ હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ “કારખાનું”ની સ્ટારકાસ્ટ રાજકોટની મુલાકાતે
• ફિલ્મ 2 ઓગસ્ટ, 2024ના રોજ થશે રિલીઝ • રાજકોટની જાણીતી કોલેજો અને સ્થળોની પણ લીધી મુલાકાત રાજકોટ : અપકમિંગ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું” કે જે દર્શકો માટે કાંઈક અલગ જ સ્વાદ લઈને આવી રહી છે. ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે શું? કાંઈક નવી જ વાર્તા ધરાવતી…