અમદાવાદમાં ટેલેન્ટેડ સિંગર “કિંગ”નો લાઈવ-ઈન કોન્સર્ટ યોજાયો

“માન મેરી જાન” સોંગથી ફેમસ થયેલ ટેલેન્ટેડ સિંગર “કિંગ” તાજેતરમાં જ અમદાવાદના સાવના પાર્ટી લોન ખાતે આવ્યા હતા. અહીં એમનો લાઈવ-ઈન કોન્સર્ટ યોજાયો હતો. તેમના “ન્યૂ લાઈફ ઈન્ડિયા ટૂર”ના ભાગરૂપે કિંગે સિટીમાં હજારોની સંખ્યામાં તેમના ફેન્સનું મનોરંજન કર્યું હતું. આ પાવર- પેક્ડ શોમાં તેમણે ક્રાઉન, તું આ કે દેખ લે, તું જાના ના પિયા, તુમ…

Read More