
‘મા’ સામે શૈતાન – કાજોલની ધમાકેદાર વાપસી!
કાજોલ પહેલી વખત માઇથોલોજિકલ હોરર ફિલ્મમાં જોવા મળશે કાજોલ હંમેશા બબલી કે થોડાં ગંભીર કે રોમેન્ટીક રોલમાં જોવા મળી છે, હવે તે પહેલી વખત માઇથોલોજોકલ હોરર જોનરમાં પ્રવેશ કરી રહી છે. તે ‘મા’ નામની એક હોરર થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. વિશાલ ફુરિયાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું પોસ્ટર કાજોલે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું…