લૉમેનએ ગુજરાતમાં હાજરીને વધુ મજબૂત બનાવી; અડાજણ, સુરતમાં સૌપ્રથમ સ્ટોર શરૂ કર્યો
બ્રાન્ડ ગુજરાતમાં 40થી વધુ એક્સક્લુસિવ બ્રાન્ડ આઉટલેટ્સની સ્થાપના કરીને ગુજરાતમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવા ધારે છે અડાજણ, સુરત, 2024: કેવલ કિરણ ક્લોથીંગ લિમીટેડ (KKCL) ગૃહની પુરુષોની પોષણક્ષમ આઇકોનિક લક્ઝરી ફેશન બ્રાન્ડ લૉમેન (Lawman)એ આજે પોતાની મજબૂત વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે અડાજણ, સુરત શહેરમાં સૌપ્રથમ સ્ટોરનું ઉદઘાટન કર્યુ છે. આ પગલું બ્રાન્ડના ગુજરાતના મહત્ત્વના માર્કેટ્સમાં 40થી…