
“ભારતની દીકરી” – સંઘર્ષ, માતૃત્વ અને સમાજના અરીસા રૂપે આવી રહી છે નવી ગુજરાતી ફિલ્મ
ગુજરાતી સિનેમા છેલ્લા દાયકાથી સતત વિકસી રહ્યો છે. પ્રેક્ષકો માત્ર મનોરંજન નથી ઈચ્છતા, પરંતુ એવી વાર્તાઓ શોધે છે જે હૃદયને સ્પર્શે, વિચારવા મજબૂર કરે અને સમાજમાં ચર્ચા જગાવે. આવી જ એક અપેક્ષિત ફિલ્મ છે “ભારત ની દીકરી”. આ ફિલ્મનું દિગ્દર્શન કેશવ રાઠોડે કર્યું છે અને નિર્માણ હરેશ જી પટેલે કર્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિભાશાળી…