
ગુજરાતની શાન જાનકી બોડીવાલાએ IIFA એવોર્ડ 2025 જીત્યો!
પ્રખ્યાત ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા એ IIFA એવોર્ડ્સ 2025 માં બેસ્ટ સપોર્ટિંગ ફિમેલ એક્ટર માટે એવોર્ડ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. શૈતાન ફિલ્મમાં તેમના દમદાર અને યાદગાર અભિનય માટે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ તેમને અનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડનો વિશેષ રોમાંચ એ છે કે બોલીવૂડના સુપરસ્ટાર અને કિંગ ઓફ બોલીવૂડ શાહરુખ ખાન દ્વારા…