આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શહેરી વિસ્તારમાં રામોત્સવ કાર્યક્રમને બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો હતો
તારીખ 21મી જાન્યુઆરી રવિવારના રોજ સવારે લાંબેશ્વર ની પોળ ખાતે આવેલ દલપત ચોકમાં કવિ શ્રી દલપત રામની જન્મ જયંતી તથા અયોધ્યામાં થનાર શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આશ્કા યુથ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ધર્મની ધજા લહેરાવાનો સુંદર કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો રામતોત્સવની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં મેયર શ્રી પ્રતિમાબેન જૈન ખાસ હાજર રહ્યા હતા.આ પ્રસંગે કાલુપુર ખાડિયા વિસ્તારના…