
વટ, વચન અને વેર દર્શાવતી 2 મિત્રોની કહાની વર્ણવતી ફિલ્મ “સમંદર”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ
ફિલ્મ 17મી મેના રોજ રિલીઝ થવા સુસજ્જ ગુજરાત : ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ “સમંદર”. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ…