“કાલે લગન છે !?!” દર્શકોના દિલ પર કરશે રાજ

ગુજરાત : દિવાળીના તહેવાર પર રિલીઝ થયેલી બૉલીવુડ ફિલ્મો “સિંઘમ અગેન” અને “ભૂલ ભુલૈયા 3” એ દર્શકોને નારાજ કર્યા છે ત્યારે 7 નવેમ્બરે રિલીઝ થઈ રહેલી આપડી ગુજરાતી ફિલ્મ “કાલે લગન છે !?!” થકી દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે. “સિંઘમ અગેન” અને “ભૂલ ભુલૈયા 3” માં મોટી સ્ટારકાસ્ટ હોવા છત્તાં  દર્શકોને પસંદ નથી પડી રહી….

Read More

ફિલ્મ “કાલે લગન છે!?!”નું પ્રેમના સારને સાર્થક કરતુ સોન્ગ “તારી મારી વાતો” રિલીઝ

ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું ટ્રેલર અને લગન લૉલીપોપ સોન્ગ રિલીઝ કરાયા બાદ ફિલ્મનું અન્ય એક સોન્ગ “તારી મારી વાતો” રિલીઝ કરાયું છે. આ એક રોમેન્ટિક સોન્ગ છે જે પ્રેમની પરિભાષા સમજાવે છે. પોતાના પાર્ટનર સાથેની દરેક ક્ષણ મહત્વની હોય છે તે આ સોન્ગમાં જોવા મળે…

Read More