
મહિલા કલાત્મકતા અને આર્થિક સશક્તિકરણની ઉજવણી કરતાં “પ્રોજેક્ટ નારી” નો પ્રારંભ
અમદાવાદ : રંગોલી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડ, ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ્સ અને જોધપુર આર્ટ ગેલેરી દ્વારા 20 મહિલા કારીગરોને સશક્ત બનાવવા માટે સમર્પિત એક પરિવર્તનશીલ પહેલ, પ્રોજેક્ટ નારીના લોન્ચની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સુસંગત આ ખાસ પ્રદર્શનનો હેતુ તેમની નોંધપાત્ર પ્રતિભા દર્શાવવાનો અને આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાનો છે. “પ્રોજેક્ટ નારી” એક્ઝિબિશનનું…