“માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી લાવશે આ નવરાત્રિએ જીગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ”

વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ, બોપલ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે અમદાવાદ : નવરાત્રિની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે. આ વર્ષે નવરાત્રિ વધુ રંગીન, વધુ ભવ્ય અને વધુ અનોખી બનવા જઈ રહી છે. શહેરના જાણીતા આયોજક માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા…

Read More

આ વર્ષે પણ નવરાત્રિમાં જીગ્નેશ કવિરાજ અમદાવાદમાં બોલાવશે ગરબાની રમઝટ

અમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે બધા આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે. શહેરના માં ઇવેન્ટ મેનેજમેન્ટ તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલ જય માડી ફાર્મ ખાતે 3 થી 11 ઓક્ટોબર એટલે કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન “માં નવરાત્રિ”નું આયોજન…

Read More