
“ઓલ ધ બેસ્ટ પંડ્યા” ફિલ્મનું “એડ્વોકેટ્સ” માટે ખાસ સ્ક્રીનિંગ યોજાયું
અમદાવાદ : મલ્હાર ઠાકરની મુખ્ય ભૂમિકા દર્શાવતી ફિલ્મ “ઓલ ધ બેસ્ટ પંડ્યા” 14 માર્ચે રિલીઝ થઈ ત્યારથી જ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. આ ફિલ્મ જીગર ચૌહાણ, જીગર પરમાર અને મલ્હાર ઠાકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ નેશનવાઈડ રિલીઝ કરાઈ છે. મલ્હાર ઠાકર આ ફિલ્મમાં અક્ષય પંડ્યાની ભૂમિકામાં છે…