ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવભર્યો મોમેન્ટ: સાઈકોલોજિકલ થ્રિલર ‘વશ’ને બે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા

આપણા સૌ ગુજરાતીઓ માટે પ્રાઉડ મોમેન્ટ કહી શકાય કારણકે, 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સાઈકોલોજિકલ થ્રિલર ‘વશ’ને બે મહત્વપૂર્ણ એવોર્ડ મળ્યા. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ફિલ્મને મળ્યો, જ્યારે જાનકી બોડીવાલાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ અપાયો. ગત મહિને જાહેર કરવામાં આવેલા 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં 1 જાન્યુઆરી, 2023 થી 31 ડિસેમ્બર, 2023 સુધી CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ…

Read More

ગુજરાતની શાન જાનકી બોડીવાલાએ IIFA એવોર્ડ 2025 જીત્યો!

પ્રખ્યાત ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા એ IIFA એવોર્ડ્સ 2025 માં બેસ્ટ સપોર્ટિંગ ફિમેલ એક્ટર માટે એવોર્ડ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. શૈતાન ફિલ્મમાં તેમના દમદાર અને યાદગાર અભિનય માટે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ તેમને અનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડનો વિશેષ રોમાંચ એ છે કે બોલીવૂડના સુપરસ્ટાર અને કિંગ ઓફ બોલીવૂડ શાહરુખ ખાન દ્વારા…

Read More