
“ઈન્સ્યુરન્સ જીમી” – ખુબજ સરસ સ્ટોરીલાઇન સાથેની જોવા લાયક ફિલ્મ
ગુજરાતી ફિલ્મ રીવ્યુ “ઈન્સ્યુરન્સ જીમી” એક કૌટુંબિક ડ્રામા મૂવી જેમાં ક્રાઇમ અને સસ્પેન છે. આ ફિલ્મમાં પાર્થ શુક્લા, ચેતન ધૈયા, બ્રિન્દા ત્રિવેદી,સ્વીટી મહાવડિયા અને રાગી જાની મુખ્ય ભૂમિકાઓ સાથે જોવા મળે છે. આ ફિલ્મના લેખક પ્રણવ મોદી, પાર્થ શુક્લા અને પરમેશ ઉપાધ્યાય છે. તેમજ આ ફિલ્મના દિગ્દર્શકઃ પાર્થ શુક્લા છે. આ સાથે પ્રોડ્યૂસર જીમી અસીજા…