
પાવરા એન્ટરટેઇન્મેન્ટ લાવી રહ્યું છે તેમની પાંચમી ગુજરાતી ફિલ્મ “અજબ રાતની, ગજબ વાત”
નવેમ્બર, 2023, અમદાવાદ:આજકાલ ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે. અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ઘણાં બૉલીવુડ અને ટેલિવિઝન કલાકારો ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથરી રહ્યાં છે. પાવરા એન્ટરટેઇન્મેન્ટ અને તેમના ફાઉન્ડર ડો. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામછે, જેઓએ અગાઉ “ધુંઆધાર”,…