
PRSI અમદાવાદ ચેપ્ટરની વર્ષ 2023-24 માટે વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
•નિખિલ અબોટી ચેરમેન પદે યથાવત, વિકી શાહની વાઈસ ચેરમેન પદે નિમણૂક અમદાવાદ, 27 માર્ચ, 2024: પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા (PRSI)ના અમદાવાદ ચેપ્ટર ખાતે તાજેતરમાં નાણાકીય વર્ષ 2023-24 માટે વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આયોજન થયું હતું. PRSI અમદાવાદ ચેપ્ટરની એજીએમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના બોર્ડ રૂમ ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન એસોસિએશનના 18 જેટલા સભ્યો…