મહારાણીનું મસ્ત મજાનું ટાઈટલ ટ્રેક રિલીઝ – ક્વર્કી અને કેચી ગીત બન્યું સ્ત્રી શક્તિ નું એન્થમ

Gujarat -ટ્રેલરના રિલીઝ પછી દર્શકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો હતો, તે હવે ટાઈટલ ટ્રેકના રિલીઝ સાથે વધુ ઉંચકાયો છે. મહારાણી ફિલ્મનું ટાઈટલ ટ્રેક સીઝન એન્થમ બની રહ્યું છે. બે દમદાર સ્ત્રીઓની અનોખી વાર્તા ઉજવતું આ ગીત પ્રેક્ષકોને ખુબ જ ગમી રહ્યું છે.   આ ગીતનું સંગીત આપ્યું છે પાર્થ ભરત ઠક્કરે, જ્યારે ગીતને અવાજ આપ્યો…

Read More

ફિલ્મ ‘ભ્રમ’ના સફળ 50 દિવસ : ગુજરાતી સિનેમાની થ્રિલર ફિલ્મોની દિશામાં નવો અધ્યાય

ગુજરાતી સિનેમાને નવી દિશામાં લઈ જતી થ્રિલર ફિલ્મ ‘ભ્રમ’એ સિનેમાઘરોમાં વિઝન, ઇમોશન અને એક્સાઈટમેન્ટથી ભરેલી સફરના 50 દિવસ પૂરા કર્યા છે. દર્શકોના  પ્રેમ અને પ્રશંસાના કારણે આજે ‘ભ્રમ’ માત્ર એક ફિલ્મ નથી રહી, તે એક અનુભૂતિ, એક ગર્વ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે કોમેડી, ડ્રામા અને ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મો વધુ બને છે અને થ્રિલર…

Read More

અમર ઉપાધ્યાય અને રશ્મિ દેસાઈ અભિનિત ફિલ્મ  “મોમ તને નહિ સમજાય” ના ટ્રેલરને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

ગુજરાત : “મા” શબ્દની લાગણીનું વર્ણન કરવું થોડું મુશ્કેલ હોય છે અને જ્યારે ઘરના બધા પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય, બાળકો ભણતરમાં વ્યસ્ત હોય ત્યારે “મા”ની એકલતા કોઈ સમજતું નથી. સંબંધોની આ લાગણીસભર વાત સમજાવતી એક સરસ મજાની ફિલ્મ “મોમ તને નહિ સમજાય” 10મી જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. મહાવીર જૈન ફિલ્મ્સના બેનર હેઠળ…

Read More

“કાશી રાઘવ”નું “નીંદરું રે” સોન્ગ લાગણીઓનું જીવંત પ્રતિબિંબ

ગુજરાત : જ્યારથી કાશી રાઘવ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી દર્શકોમાં ફિલ્મ જોવા અંગેની જીજ્ઞાશા વધી છે. દર્શકોની ઉત્સુકતામાં વધારો કરવા માટે મેકર્સ દ્વારા ફિલ્મનું એક લોરી સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. અત્યંત પ્રતિભાશાળી સિંગર રેખા ભારદ્વાજના અવાજમાં સ્વરબદ્ધ આ સોન્ગ મા- દીકરી વચ્ચેનો લાગણીભર્યો સબંધ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ધનપાલ ફિલ્મ્સના બેનર…

Read More

20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ “સતરંગી રે”નું ટાઈટલ સોન્ગ “સતરંગી રે” અને વેડિંગ સોન્ગ “તોરણ બંધાવો” રીલીઝ થયા…

ગોલટચ એન્ટરટેઇનમેન્ટ અને T3 પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ રાજ બાસીરા અને વિપુલ એમ. ગાંગાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ ફિલ્મ “સતરંગી રે” 20મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.  તાજેતરમાં આ ફિલ્મના  2 સોન્ગ્સ રીલીઝ  કરવામાં આવ્યા છે. એક ટાઇટલ સોન્ગ અને બીજુ  “તોરણ બંધાવો”  છે. ટાઇટલ સોન્ગ એ એ રોમેન્ટિક સોન્ગ છે અને “તોરણ બંધાવો” એ…

Read More

હાસ્યથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘હાહાકાર” નું ટ્રેલર લોન્ચ

અમદાવાદ, ,ઓગસ્ટ ૨૦૨૪ :  ટીઝરના સફળ અનાવરણ પછી, આગામી ગુજરાતી ફિલ્મ “હાહાકાર” ના નિર્માતાઓ દ્વારા ૨૦ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. હાહાકારમાં મયુર ચૌહાણ, હેમાંગ શાહ અને આરજે મયંક સહિતની પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ રોજબરોજની પરિસ્થિતિઓને રમૂજી રીતે લેવા માટે તૈયાર છે, જે પ્રેક્ષકોને કોમેડી અને મનોરંજનના રોલરકોસ્ટરનું વચન…

Read More

પ્રેમ, કોમેડી અને ડ્રામાનું કોમ્બિનેશન દર્શાવતી ફિલ્મ “ઉડન છૂ”ની સ્ટારકાસ્ટ વડોદરાની મહેમાન બની

વડોદરા :  પ્રેમ અને કોમેડીથી ભરપૂર આવનાર ફિલ્મ “ઉડન છૂ” રાહુલ બાદલ, જય શાહ અને અનીશ શાહ દ્વારા ઈન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન અનીશ શાહે કર્યું છે. આ ફિલ્મ 6ઠ્ઠી સપ્ટેમ્બર, 2024ના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ રહેલ છે. આ ફિલ્મ વેડિંગ બેકડ્રોપ સાથે સેટ છે. ઉતાર-ચઢાવ,…

Read More