1 એપ્રિલ, 2026 થી JOJO એપ પર સ્ટ્રીમ થશે એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’
ડિજિટલ મનોરંજનની દુનિયામાં જાણીતું પ્લેટફોર્મ JOJO એપ તેના માર્ચ મહિનાના મનોરંજનના શાનદાર અંત તરીકે અને એપ્રિલની શરૂઆત ધમાકેદાર બનાવવા માટે એક જોરદાર એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’ રજૂ કરી રહ્યું છે. 1 એપ્રિલ, 2026 થી આ મલ્ટીસ્ટારર ફિલ્મ JOJO એપ પર ઉપલબ્ધ થશે. હાઈ-એનર્જી એક્શન અને કોમેડીના સંગમ સાથે આ ફિલ્મ પ્રેક્ષકો માટે એક નવીન અનુભવ બની…
