ટીકુ તલસાણીયા અને સુપ્રિયા પાઠક અભિનિત ‘ફરી એક વાર’ ફિલ્મનું કરવામાં આવ્યું પોસ્ટર લોન્ચ

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ રોમોદી બેન્ક્વેટ ખાતે ટાફ ગૃપ અને ટાફ સંચાલિત અમદાવાદ આર્ટીસ્ટ ફોરમ ગ્રુપના સહયોગથી વિહાન દાંડ નિર્મિત અને અખિલ કોટક દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘ફરી એક વાર’ નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ જીતેન્દ્ર ઠક્કર, ભાવિની જાની, મૌલિક ચૌહાણ, સપના વ્યાસ, નિરાલી જોષી, શ્રદ્ધા ઠક્કર સહિતના કલાકારો ઉપસ્થિત…

Read More

પલ્લવ પરીખની ‘ભ્રમ’ – ભ્રમ અને હકીકત વચ્ચે લડતી એક સ્ત્રીની કહાની

ગુજરાતી ફિલ્મ ‘ભ્રમ’ એ એક અનોખી મનોવિજ્ઞાન આધારિત થ્રિલર છે, જે પ્રેક્ષકોને અંત સુધી બાંધીને રાખે છે. પલ્લવ પરીખના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની કથા માયા નામની એક 42 વર્ષની મહિલાની આસપાસ ફરે છે, જેને ડિમેન્શિયાનો સામનો કરવો પડી રહ્યો છે. એક દિવસ એ પોતાના જ ઘરમાં એક હત્યાની સાક્ષી બને છે, પણ એની માનસિક સ્થિતિને…

Read More

ફિલ્મ“ઉંબરો” નું ટીઝરલોન્ચ  : ફિલ્મ 24 જાન્યુઆરી 2025 ના થશે રીલીઝ

ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”ના નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક અભિષેક ફરી એકવાર સ્ત્રી કેન્દ્રિત વિષય સાથે “ઉંબરો” ફિલ્મ લઈને આવી રહ્યા છે, જે 24 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ લોન્ચ થયું છે, જે પ્રેક્ષકોમાં ઉત્સાહ જગાવે છે. આ ફિલ્મ એવરેસ્ટ એન્ટરટેઇનમેન્ટ અને ઈરાદા સ્ટુડિયોઝના બેનર હેઠળ બની છે. “ઉંબરો” ફિલ્મ સાત મહિલાઓની…

Read More

ફિલ્મ “કસૂંબો”ના મેકર્સ દ્વારા ગ્રાન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન કરાયું

અમદાવાદ : શૌર્ય અને સમર્પણની ભુલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ ‘કસૂંબો’ એ સિનેમામાં સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મ 16 ફેબ્રુઆરી, 2024ના રોજ રિલીઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર એક બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે સાબિત થઇ. ઘણી ઓછી ગુજરાતી ફિલ્મો છે કે જે થિયેટરમાં 50 દિવસ સુધી ચાલી હોય. આ ગુજરાતી…

Read More