ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું શાનદાર શુભ મુહૂર્ત — નવા રહસ્યમય સફરનો આરંભ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક નવી ઉત્તેજક યાત્રાની શરૂઆત થઈ છે. “કેટી પ્રોડક્શન” અને “આર.એચ.એસ.જી. પ્રોડક્શન” ની સહભાગિતામાં આગામી ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું ભવ્ય શુભ મુહૂર્ત તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અમદાવાદના જાણીતા “એરી કેફે” ખાતે યોજાયું હતું. આ પ્રસંગે ફિલ્મના નિર્માતા શ્રી કરણસિંહ તોમર પોતાના પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. ફિલ્મના દિગ્દર્શક આસિફ…

Read More

16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “ભ્રમ”નું ટાઈટલ સોન્ગ “તારી હકીકત” લોન્ચ કરાયું

ગુજરાત : આપણે સૌ જાણીએ છીએ તેમ “હું ઈકબાલ”ના મેકર્સ એક નવી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ સાથે આવી રહ્યાં છે, જેનું નામ છે “ભ્રમ”. 16મી મે, 2025ના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું નિર્દેશન અને લેખનકાર્ય પલ્લવ પરીખ દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની જેવા અનુભવી…

Read More

થ્રિલર ગુજરાતી ફિલ્મ “ભ્રમ” 16મી મેના રોજ થશે રિલીઝ : એક અનોખી ઇન્સ્ટાગ્રામ ગેમ સાથે મેકર્સે કરી પ્રમોશનની શરૂઆત

•             ગુજરાતીઓ અચૂકપણે માણી શકે એવી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે “ભ્રમ” •             નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર એક એવી પહેલી સોશિયલ મીડિયા ગેમ શરૂ કરી છે, જે પ્રેક્ષકોને ભ્રમની વિચિત્ર દુનિયામાં લઈ જાય છે. ગુજરાત : કહેવાય છે કે ગુજરાતીઓને થ્રિલર ફિલ્મ નથી ગમતી, એવું વિચારતા લોકો માટે આવી રહી છે ફિલ્મ “ભ્રમ”.અત્યંત વખણાયેલી ફિલ્મ “હું ઇકબાલ”ના…

Read More

ગુજરાતી સિનેમાના ગૌરવની ઉજવણી – AEJE – The Film Factory દ્વારા વિશેષ સમારોહ

અમદાવાદ, ગુજરાત – 30 માર્ચ, 2025 – ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિકાસ અને પ્રગતિને ઉજવવા AEJE – The Film Factory દ્વારા એક વિશિષ્ટ ગેધરિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો, નિર્માતાઓ અને મીડિયા પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. આ વિશિષ્ટ સમારંભ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ અને સર્જનાત્મક માનસોને એકસાથે લાવી, મનોરંજક ચર્ચાઓ, નેટવર્કિંગ…

Read More

“માટલા ઉપર માટલું” ફેમ જીગર ઠાકોરની ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ થશે રિલીઝ

ગુજરાત : ગુજરાતી સિનેજગતમાં એક નવી જ ફિલ્મ આવી રહી છે જે સંઘર્ષની ગાથા દર્શાવે છે. માર્સ મુવીઝ એન્ડ મ્યુઝિકના બેનર હેઠળ બનેલ ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ભરત જૈન દ્વારા નિર્મિત અને વિષ્ણુ ઠાકોર દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં જીગરના મુખ્ય પાત્રમાં પ્રખ્યાત સોન્ગ “માટલા ઉપર માટલું” ફેમ…

Read More

કોઈપણ ફિલ્મના કાસ્ટિંગ માટે વાર્તાનો સાર અને કેરેક્ટરનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે : કાસ્ટિંગ ડિરેક્ટર અવની સોની

•             કાશીની દીકરીની ભૂમિકા માટે 52 જેટલાં બાળ કલાકારોના ઓડિશન્સ લેવામાં આવ્યા •             ફિલ્મની ટીમ એ સોનાગાચી, કમાટીપુરા વગેરે વિસ્તારોમાં જઈને તેમના હાવભાવને સમજ્યા ગુજરાત : દરેક વ્યક્તિને ફિલ્મો જોવાનો શોખ હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં દેખાતી દરેક વ્યક્તિને કાસ્ટ કરવામાં આવે છે. આ એક લાંબી પ્રોસેસ છે. ફક્ત બોલીવુડમાં…

Read More

20મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ “સતરંગી રે”માં જોવા મળશે  નવા પ્રકારની પ્રેમ કથા

આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિવસે ને દિવસે સફળતાના નવા સોપાનો સર કરી રહી છે અને દર અઠવાડિયે નવા નવા લેખક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સ નવા નવા વિષય  સામાજિક કથાઓ અને સરસ મજાના સંદેશ લઈને મનોરંજનના ક્ષેત્રે આવી રહ્યા છે. એ જ સફળતાની યશ કલગીમાં  એક નવું પીછું ઉમેરતા સતરંગી રે નામની એક સરસ મજાની પારિવારિક કથા…

Read More