55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ”કારખાનું”ની પસંદગી

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ  ‘કારખાનું ‘ સત્તાવાર રીતે પસંદગી પામી છે. ભારત સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલ માં લગભગ  3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. એક ગુજરાતી તરીકે ગૌરવ થાય તેવી આ વાત છે….

Read More

“અજબ રાતની ગજબ વાત”નું પ્રેમ અને લાગણીઓ દર્શાવતું સોન્ગ “સાંવરિયા” રિલીઝ કરાયું

ગુજરાત : આરોહી પટેલ અને ભવ્ય ગાંધી સ્ટારર ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ની રિલીઝ ડેટ જાહેર કર્યા બાદથી જ સિનેમાપ્રેમીઓમાં ફિલ્મ જોવા અંગેનો ઉત્સાહ વધી ગયો છે. પાવરા એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ બનેલ અને ડૉ. જયેશ પાવરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મ 15મી નવેમ્બરે  રિલીઝ થઈ રહી છે જે અગાઉ તાજેતરમાં જ ફિલ્મનું લવ અને…

Read More

ગુજરાતી ફિલ્મ “ઈન્ટરવ્યુ” 13 સપ્ટેમ્બરે થશે રિલીઝ

તમને તમારા જીવનનો પહેલો “ઈન્ટરવ્યુ” યાદ છે?…. એ સમયે નર્વસનેસ, એકસાઈટમેન્ટ, ડર બધું જ એક સાથે આવી જાય. એક સામાન્ય વ્યક્તિની આ જ કથની સાથેની ફિલ્મ લઈને આવી રહ્યાં છે કલ્પના પ્રોડક્શન એલએલપી. ફળદુ સ્ટુડિયો અને રોડ્સ કોન્સ હેમર્સ સાથેના સહયોગથી બનેલ આ ફિલ્મનું નામ છે “ઈન્ટરવ્યુ”. પરીક્ષિત તમાલીયા, સોહ્ની ભટ્ટ, દેવાંગી ભટ્ટ જોશી, કમલ…

Read More

ગુજરાતી ફિલ્મ ઈતિહાસની સૌપ્રથમ એક પાત્ર ધરાવતી ફિલ્મ “ધૂની”

લાલિયો એક રિક્ષા ડ્રાઇવર છે કે જેનું સપનું મોટા લોક ગાયક બનવાનું છે. સંગીત પ્રત્યેનો તેનો પ્રેમ એટલો પ્રબળ છે કે તે તેને એક ખતરનાક પરિસ્થિતિમાં લઈ જાય છે, કે જે તેના જીવન અને તેના પરિવાર બંનેને જોખમમાં મૂકી દે છે. વાર્તામાં બતાવ્યું છે કે કોઈ વ્યક્તિ તેના પેશન માટે ક્યાં સુધી જઈ શકે છે….

Read More

6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ”ઉડન છૂ”નું રોમેન્ટિક સોન્ગ “કદી રે કદી” લોન્ચ

સોન્ગ લિંક- https://www.youtube.com/watch?v=1gXl0HntOkw આરોહી પટેલ, આર્જવ ત્રિવેદી, દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યા જેવી અભૂતપૂર્વ સ્ટાર કાસ્ટ દર્શાવતી ફિલ્મ “ઉડન છૂ”ની રીલીઝને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે ત્યારે ફિલ્મનું એક યંગ-એટ- હાર્ટ સોન્ગ “કદી રે કદી” તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સોન્ગમાં દેવેન ભોજાણી…

Read More

વાર તહેવાર – ગુજરાતી ફિલ્મ – રિવ્યુ.

યુવાનોના કહેવાતા બુદ્ધિશાળી હૈયાની વાતો લઈને લેખક દિર્ગદર્શક ચિન્મય પુરોહિત ગુજરાતી સીનેમાને  પડદે એક નવી વાર્તા લઈને આવ્યા. વાર તહેવાર એક એવી ગુજરાતી ફિલ્મ છે. જેમાં વાર્તાના મૂળ પાત્રો ઇમોશન્સને પોતાના માટે હાનિકારક ગણે છે. વાર્તાના નાયક કુત્રિમ હદય બનાવીને લાગણીઓથી દૂર ભાગવાનું વિચારે છે, જ્યારે નાયિકા મનોવિજ્ઞાનીક ડૉક્ટર હોવાને લીધે સબંધોની આંટીઘૂંટી માંથી બાકાત…

Read More

શું કારખાનામાં ભૂત છે ?- જાણવા માટે નિહાળો સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનુ”

ફિલ્મ પેનોરમા સ્ટુડિયોઝના બેનર હેઠળ “મર્કટ બ્રોસ’ પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ઋષભ થાનકી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ આ ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જ્યાં એક કારખાનામાં 3 કારીગરો રાત્રે કામ અર્થે જાય છે અને ત્યાં ભૂત હોવાની વાતની જાણ થતાં આગળ શું થાય છે તે તો આ ફિલ્મ થકી જ…

Read More

અમદાવાદના હેરિટેજ વારસાને માણવા “હેરિટેજ વોક”નું  આયોજન કરાયું

12 મે, 2024, અમદાવાદ: અમદાવાદના હેરિટેજને જાણવા અને જોવા માટેનો એક ઉપાય છે હેરિટેજ વૉક. જે માટે, ધ આર્ટ વિન્ડો દ્વારા રવિવારની સવારે  હેરિટેજ વોક 6.0 “આપણી વિરાસત”નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ હેરિટેજ સીટી કેમ બન્યું? અહીંના બાંધકામમાં શું અનોખું છે? તે અંગેની ઝાંખી પણ આ હેરિટેજ વોક દરમિયાન આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે…

Read More

શ્રીનિક આઉટરિચના બેનર હેઠળની ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ

• ફિલ્મ 10મી મેના થઈ રહી છે રિલીઝ• પ્રખ્યાત બૉલીવુડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરબદ્ધ સોન્ગમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે શ્રીનિક આઉટરિચના બેનર હેઠળ બનેલ ફન,ફેશન અને એક્શનપેક્ડ ગુજરાતી ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું…

Read More

વટ, વચન અને વેર દર્શાવતી 2 મિત્રોની કહાની વર્ણવતી ફિલ્મ “સમંદર”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ

ફિલ્મ 17મી મેના રોજ રિલીઝ થવા સુસજ્જ ગુજરાત : ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ “સમંદર”. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ…

Read More