ગુજરાત પ્રજાપતિ સમાજનો “શતાબ્દી મહોત્સવ” 13 એપ્રિલ – રવિવારના રોજ શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે  યોજાશે

Ahmedabad: ગુજરાત પ્રજાપતિ સમાજ 100 વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. આ શતાબ્દી વર્ષ હોવાથી સંસ્થાએ આ વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જેવા કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમત ગમત અને મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર યોજ્યા છે. તારીખ 13 એપ્રિલ 2025, રવિવારના રોજ  શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે યોજાશે. આ સંસ્થામાં 450 વિદ્યાર્થીઓને સમાવતું કુમાર…

Read More