
વાલ્મિકી પિક્ચર્સ લાવે છે મલ્ટીસ્ટારર ઍડવેન્ચર થીમ પર આધારીત ગુજરાતી ફિલ્મ “ગેટ સેટ ગો”
અમદાવાદ : ગુજરાતી સિનેમાને એક નવો ઍડવેન્ચર ભરેલો વળાંક આપતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’ આવવા જઈ રહી છે. તીખી મીઠી લાઈફ અને પૂરી પાણી જેવી સિરીઝ અને ભગવાન બચાવે ફિલ્મના મેકર્સ વાલ્મિકી પિક્ચર્સ જલિયાન ગ્રુપ સાથેના સહયોગથી સાયકલિંગ રેસ પર આધારિત અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યાં છે, જેનું શુભમૂર્હત તાજેતરમાં જ કરાયું હતું. આ ફિલ્મમાં દિપક…