“અમદાવાદમાં ગરબા પ્રેમીઓ માટે ‘ધ નવરાત્રી સોશિયલ’દ્વારા ખાસ ગરબા વર્કશોપ અને માહિતી પ્લેટફોર્મનું લોન્ચ”
અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બની રહી છે. શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે “ધ નવરાત્રી સોશિયલ” – એક એવી અનોખી કોમ્યુનિટી, જે નવરાત્રીના નવ દિવસોને વધુ યાદગાર, માહિતીસભર અને રંગીન બનાવશે.આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનો છે, જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ…
