શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીએસએફ  જવાનો સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબાનું આયોજન

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી ભારત પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોનું  બોર્ડર પર જઈને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તેમજ સંપૂર્ણ બોડી ચેકઅપના રિપોર્ટ સહિત તપાસ તેમજ જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવીને 22500 થી વધુ જવાનો માટે આરોગ્ય લક્ષી કાર્ય કરેલ છે. તેમજ સરહદ પર તેમને મદદરૂપ થવા…

Read More

અમદાવાદમાં મોરપીંછ પ્રસ્તુત “શુભ મંડળી” દ્વારા પ્રીમિયમ મંડળી ગરબા

અમદાવાદ શહેરમાં નવરાત્રિના આગમન પૂર્વે પ્રીમિયમ મંડળી ગરબા અંગે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. ” મોરપીંછ ” પ્રસ્તુત શુભ મંડળી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા 22મી સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર 2025 દરમિયાન ફ્લોરેટ પાર્ટી પ્લોટ, સરદાર પટેલ રિંગ રોડ, ઓગણજ યોજાશે. ગરબા પ્રત્યેનો યુવાઓનો વધતો ઉત્સાહ અને પરંપરાગત લોકસંગીતને આધુનિક રંગ આપવા માટે “શુભ મંડળી”…

Read More

“માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી લાવશે આ નવરાત્રિએ જીગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ”

વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ, બોપલ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે અમદાવાદ : નવરાત્રિની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે. આ વર્ષે નવરાત્રિ વધુ રંગીન, વધુ ભવ્ય અને વધુ અનોખી બનવા જઈ રહી છે. શહેરના જાણીતા આયોજક માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા…

Read More