બેચલર માટે રિલેટેબલ અને મેરીડ માટે ફ્લેશબેક : ફિલ્મ ‘બિચારો બેચલર’ના ટ્રેલરે મચાવી ધમાલ
ગુજરાત : 2 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ ‘બિચારો બેચલર’નું મચ – અવેઇટેડ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર પરથી સ્પષ્ટ રીતે કહી શકાય કે આ ફિલ્મ કોમેડી અને ડ્રામાથી ભરપૂર હશે. બેચલર માટે રિલેટેબલ અને મેરીડ માટે ફ્લેશબેક બતાવતી આ ફિલ્મમાં તુષાર સાધુ મુખ્ય ભૂમિકામાં છે. ફૂલ ફેમિલી સાથે હસી હસીને…
