
ફોર ફ્રેન્ડ્સ દ્વારા યુનિક ફેશન એક્ઝિબિશન
અમદાવાદ :- અમદાવાદ સ્થિત ચાર બેસ્ટ ફ્રેન્ડ્સ મહિલાઓએ એક અનોખું એક્ઝિબિશન ક્યુરેટ કરવાનો નિર્ણય લીધો, જે યુવા ઉદ્યોગસાધકો, નવી ઉભરતી ડિઝાઇનર્સ, વેચાણકર્તાઓ અને કારીગરોને બજારમાં તેમની સર્જનાત્મક કૃતિઓ અને ડિઝાઇન્સ પ્રદર્શિત કરવા માટે એક વ્યાવસાયિક પ્લેટફોર્મ આપશે. સાથે સાથે, આ પ્રદર્શન જનતાને વિશિષ્ટ પ્રોડક્ટ્સ ખરીદવાની તક પણ આપશે. આ ચાર બેસ્ટ ફ્રેન્ડ્સ જુદા-જુદા ક્ષેત્રોમાં નિષ્ણાત…