
YFLO અમદાવાદ દ્વારા સ્મૃતિ ઈરાની સાથે “લીડરશીપ અનસ્ક્રિપ્ટેડ” ઇવેન્ટનું આયોજન કરાયું
અમદાવાદ : YFLO અમદાવાદ દ્વારા સ્મૃતિ ઈરાની સાથે “લીડરશીપ અનસ્ક્રિપ્ટેડ” ઇવેન્ટનું આયોજન કરાયું હતું. નેહા ગોયલ, ચેરપર્સન, YFLO અમદાવાદ 2025-26ના નેતૃત્વમાં આયોજિત “લીડરશીપ અનસ્ક્રિપ્ટેડ” એક એવો કાર્યક્રમ હતો લાંબા સમય માટે જાય. આ કાર્યક્રમ શરૂઆતમાં સામાન્ય સંવાદ તરીકે શરૂ થયી પણ, ધીરે-ધીરે તે આત્મીય ભાવપૂર્ણ વિચાર- વિનિમય ગયો. પાવરફુલ, ઈમોશનલ અને ઈન્સ્પાયરિંગ આ સેશને ઉપસ્થિત…