આઈઆઈએમ અમદાવાદે ભારતનો પ્રથમ બે વર્ષનો બ્લેન્ડેડ MBA પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ &AI લોન્ચ કર્યો
અમદાવાદ, 6 નવેમ્બર: ભારતની પ્રખ્યાત મેનેજમેન્ટ સ્કૂલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ 6 નવેમ્બર, 2025 ના રોજ તેના કેમ્પસમાં એક કાર્યક્રમ દરમિયાન બિઝનેસ એનાલિટિક્સ અને AI માં તેના અગ્રણી બે વર્ષના બ્લેન્ડેડ MBA પ્રોગ્રામના લોન્ચની ઘોષણા કરી. આ ઈનોવેટિવ ડિગ્રી-ગ્રાન્ટિંગ MBA પ્રોગ્રામ એવા વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકો માટે રચાયેલ છે જેઓ લીડરશીપ, સ્ટ્રેટેજી અને…
