દ્વારકેશ ઇવેન્ટ, સિદ્ધિ વિનાયક અને એમજે ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં “ગરબા કાર્નિવલ 2024” યોજાશે
• સુપ્રસિદ્ધ સિંગર કિંજલ દવે પ્રિ- નવરાત્રિ સેલિબ્રેશનમાં ગરબાની રમઝટ બોલાવશે અમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે બધા આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે. પ્રખ્યાત એવા સિદ્ધિ વિનાયક, એમજે ઇવેન્ટ્સ, અને દ્વારકેશ ઇવેન્ટ દ્વારા અમદાવાદમાં ગરબા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે…..