આર્ક ઈવેન્ટ્સ તથા પામ ગ્રીન્સ ક્લબ & રિસોર્ટ દ્વારા  મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ટાઈમ મશીન – નગમે નયે પુરાને”નું આયોજન કરાયું

આર્ક ઈવેન્ટ્સ તથા પામ ગ્રીન્સ ક્લબ & રિસોર્ટ દ્વારા આયોજિત ભવ્ય મ્યુઝિકલ કાર્યક્રમ  “ટાઈમ મશીન – નગમે નયે પુરાને” થકી 9મી જૂનની સાંજ અવિસ્મરણીય બની રહી. પામ ગ્રીન્સ ક્લબ & રિસોર્ટ ખાતે યોજાયેલ આ પ્રસંગે  ઇન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર તથા આર્ક ઈવેન્ટ્સના ફાઉન્ડર ડૉ. મિતાલી નાગના મધુર અવાજથી પ્રેક્ષકો મોહિત થઈ ગયા. પામ ગ્રીન્સ ક્લબ &…

Read More

હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમદાવાદમાં દિનેશ હોલ ખાતે મ્યુઝિકલ ઇવેન્ટ “આજા તેરી યાદ આઈ”નું આયોજન કરાયું

સદાબહાર મેલોડી સોન્ગ્સ સાંભળવા કોને ના ગમે? નાના- મોટા સૌ કોઈને મેલોડી સોન્ગ્સ સાંભળવા ગમે છે. તેથી અમદાવાદમાં 21 એપ્રિલ- રવિવારના રોજ દિનેશ હોલ ખાતે કપ્રેસી તથા હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આર્ક ઈવેન્ટ્સના સપોર્ટથી મ્યુઝિકલ ઇવેન્ટ “આજા તેરી યાદ આઈ”નું આયોજન  કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર ડૉ. મિતાલી નાગ અને…

Read More

હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિતે “એ મેરે વતન કે લોગોં” કાર્યક્રમનું આયોજન કરાયું

26મી જાન્યુઆરીએ સમગ્ર દેશ દેશભક્તિના રંગમાં રંગાયો ત્યારે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આવેલ જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ ખાતે હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ વડીલો માટે “એ મેરે વતન કે લોગોં” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન નીતિન સુમંત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ અને આર્ક ઈવેન્ટ્સના…

Read More