વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે : 6 વર્ષની બાળકીના મગજમાં રહેલી ગાંઠ ગ્રેડ 3 એનાપ્લાસ્ટિક એસ્ટ્રોકિટોમાનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ નિદાન
રાજકોટ : વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે દર વર્ષે 8 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ રોગ ખૂબ જ ઝડપથી આગળ વધે છે. મગજની ગાંઠો સામેની લડાઈમાં જાગૃતિ કેળવવી, વહેલું નિદાન કરવું, સમયસર સારવાર અને યોગ્ય ફોલોઅપ મહત્વપૂર્ણ છે. કારણ કે બાબતો જીવન ટકાવી રાખવાની તકોમાં…