ગેસ્ટ્રોલોજીની મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ આહારની આદતો બદલવાની અને સારી રીતે સંતુલિત આહાર લેવાની જરૂર છે
રાજકોટ : કેટલાંક મેડિકલ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં ગુજરાતમાં ગેસ્ટ્રિક રિફ્લક્સનો પ્રચલિત મુદ્દો બહાર આવ્યો છે, જેમાં કારણો દર્શાવે છે કે રાજ્યના લગભગ 35% થી 40% લોકો એસિડિટી અને હાર્ટબર્નથી પીડાય છે. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સના ડૉ. પ્રફુલ કામાણી (સિનિયર કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, હેપેટોલોજિસ્ટ, ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટીનલ એન્ડોસ્કોપિસ્ટ) અને ડૉ. પાર્થ વાધડિયા (કન્સલ્ટન્ટ- મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી) આ…