ઇન્ડસ યુનિવર્સિટીનો આઠમો દીક્ષાંત સમારોહ ૨૯મી ફેબ્રુઆરી ,૨૦૨૪ના રોજ યોજાશે
અમદાવાદ: અમદાવાદ ઇન્ડસ યુનિવર્સીટીનો આઠમો દીક્ષાંત સમારોહ ૨૯મી ફેબ્રુઆરી ,૨૦૨૪ના રોજ યોજાવા જઈ રહેલ છે.આ પ્રસંગે મુખ્ય અતિથી તથા ગેસ્ટ ઓફ ઓનર્સ તરીકે વિશ્વવિખ્યાત મહાનુભાવો ઉપસ્થિત રહી દીક્ષાંત સમારોહની શોભા વધારશે . આ પ્રસંગે માનનીય મુખ્ય અતિથિ તરીકે ડૉ. ગોવિંદભાઇ ધોળકિયા (ફાઉન્ડર & ચેરમેન, શ્રી રામકૃષ્ણ એક્સ્પોર્ટ્સ- એસઆરકે)(સાંસદ, રાજ્યસભા) ખાસ ઉપસ્થિત રહેશે. આ આઠમાં દીક્ષાંત…