
બેંગ્લોરની દયાનંદ સાગર યુનિવર્સિટી ગુજરાતના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે સશક્ત બનાવી રહી છે
ગુજરાત, 15 ફેબ્રુઆરી : દયાનંદ સાગર યુનિવર્સિટી (DSU), બેંગલુરુનો ઉદ્દેશ્ય ગુજરાતના વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને કૌશલ્યને નિખારીને સશક્ત બનાવવાનો છે જેથી તેઓ ભવિષ્યના જવાબદાર નાગરિકો અને મજબૂત નેતાઓ બની શકે. DSU અહીંના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ પૂરું પાડીને અને તેમના સપનાઓને સાકાર કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ આપવા માટે પ્રતિબદ્ધ છે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમિત ભટ્ટે…