સત્ય ઘટના પરથી પ્રેરિત હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પોસ્ટર લોન્ચ

અમદાવાદ: ગુજરાતી સિનેમાના જગતમાં ટૂંક સમયમાં આવી રહી છે એક એવી ફિલ્મ, જે માત્ર વાર્તા નહીં પરંતુ એક અહેસાસ બની રહેશે – ‘જીવ’. વિવાન ફિલ્મ્સ એલએલપીના બેનર હેઠળ બનેલ અને સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ માનવ અને મૂંગા પશુઓ વચ્ચેના કરુણાભર્યા સંબંધને અદભૂત રીતે રજૂ કરે છે. ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા…

Read More

વટ, વચન અને વેર દર્શાવતી આવનારી ગુજરાતી ફિલ્મ “સમંદર” 17મી મેના રોજ થશે રિલીઝ

• પ્રખ્યાત બૉલીવુડ સિંગર બી પ્રાકે પ્રથમવાર કોઈ ગુજરાતી મુવીમાં પોતાનો અવાજ આપ્યો• ફિલ્મમાં દરિયાની સાથે દોસ્તીની વાર્તા છે ગુજરાત : ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ “સમંદર”. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના…

Read More

ભારતનું ગૌરવ દર્શાવતી ઐતિહાસિક પર આધારિત ભવ્ય ગુજરાતી ફિલ્મ “કસૂંબો”ના કલાકારો પાટણના સેનેલાઈટ થિયેટર ખાતે ઉપસ્થિત રહ્યાં

વિજયગીરી બાવા નિર્દેશિત, રામ મોરી લિખિત મલ્ટી સ્ટારર ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ 16 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. ગુજરાત : સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે. વિજયગિરિ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી સિનેમા જગતની ઐતિહાસિક ફિલ્મ  ‘કસૂંબો’ એ રીલીઝ પહેલા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.  ફિલ્મનું ટીઝર, ટ્રેલર અમને ટાઇટલ સોન્ગ કરોડો…

Read More