સ્વિસ આર્ટિસ્ટ એવલિન બ્રેડર -ફ્રેન્કે બીસ્પોક આર્ટ ગેલેરીના લાઈવ પેઈન્ટીંગ સેશનમાં દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

અમદાવાદ. 26 ફેબ્રુઆરી : અમદાવાદમાં કલાપ્રેમીઓ બીસ્પોક આર્ટ ગેલેરીમાં આયોજિત અનોખા લાઈવ પેઈન્ટીંગ સેશનથી  મંત્રમુગ્ધ થઈ ગયા, જેમાં પ્રસિદ્ધ સ્વિસ- કેનેડિયન શિલ્પકાર એવલીને બ્રેડર -ફ્રેન્કે પોતાની કલા દર્શાવી. પોતાની અનોખી કલાત્મક વિચારધારા “સાચી કલા સાદગીમાં વસે છે” પ્રસ્તુત કરતા, એવલિન એ પોતાની રચનાત્મક પ્રક્રિયાને જીવંત બનાવી, જ્યાં તેઓએ  ચારકોલ સ્કેચને આકર્ષક મિનિમલિસ્ટિક શિલ્પોમાં રૂપાંતરિત કરી,…

Read More

બીસ્પોક આર્ટ ગેલેરીમાં “કલાકૃતિ સંવાદ” – અરુણ પંડિત અને ઉમા નાયર સાથે એક યાદગાર સંધ્યા

અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2025 – અમદાવાદની પ્રખ્યાત બીસ્પોક આર્ટ ગેલેરી દ્વારા શનિવારે “કલાકૃતિ સંવાદ”નું આયોજન કરવામાં આવ્યું, જે શિલ્પ, કલા અને અભિવ્યક્તિ વચ્ચેના ગહન સંવાદ માટે એક યાદગાર પ્રસંગ બન્યો. આ પ્રસંગે પ્રખ્યાત શિલ્પકાર અરુણ પંડિત અને જાણીતા કલાસંશોધક, સમીક્ષક અને ક્યુરેટર ઉમા નાયર વચ્ચે ચર્ચા યોજાઈ, જેમાં શિલ્પકલા, શિલ્પની પ્રભાવશીલતા અને કાંસ્ય શિલ્પકળાના આધુનિક…

Read More

ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે જાણીતા મિનિએચર આર્ટિસ્ટ સુવિગ્યા શર્મા દ્વાર આર્ટ એક્ઝિબિશનનું આયોજન

બીસ્પોક આર્ટ ગેલેરીની ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા અને ઉભરતા અને સ્થાપિત કલાકારોને તેમના કાર્યને પ્રદર્શિત કરવા અને પ્રેક્ષકો સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની પહેલનો એક ભાગ છે. બીસ્પોક આર્ટ ગેલેરી, જે ફેબ્રુઆરી 2023 માં ખુલી છે, આર્ટિસ્ટમાં છુપાયેલી કલાત્મક પ્રતિભાઓને ઉજાગર કરવા, મહત્વાકાંક્ષી કલાકારોને ઉછેરવા અને ટેકો આપવા અને તેમના કાર્યને…

Read More