6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ”ઉડન છૂ”નું રોમેન્ટિક સોન્ગ “કદી રે કદી” લોન્ચ
સોન્ગ લિંક- https://www.youtube.com/watch?v=1gXl0HntOkw આરોહી પટેલ, આર્જવ ત્રિવેદી, દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યા જેવી અભૂતપૂર્વ સ્ટાર કાસ્ટ દર્શાવતી ફિલ્મ “ઉડન છૂ”ની રીલીઝને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે ત્યારે ફિલ્મનું એક યંગ-એટ- હાર્ટ સોન્ગ “કદી રે કદી” તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સોન્ગમાં દેવેન ભોજાણી…