
જીપીબીએસ 2025 બિઝનેસ એક્સ્પોની નિકોલ, અમદાવાદ ખાતે પ્રમોશનલ ઈવેન્ટ યોજાઈ
• સરદારધામ દ્વારા આયોજિત “જીપીબીએસ બિઝનેસ એક્સ્પો 2025” 9 થી 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે • પ્રમોશનલ ઈવેન્ટમાં પ્રકાશભાઈ વરમોરા તથા શૈલેષભાઇ સગપરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી અમદાવાદ :સરદારધામના નેજા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત “જીપીબીએસ 2025” દેશ કા એક્સ્પોનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર,…