ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ અને સલામતી જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી

અમદાવાદ, 08 સપ્ટેમ્બર, 2024 : મહિલા સશક્તિકરણ અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ ની સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશને રવિવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મહિલા સશક્તિકરણ અને સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 25 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો, જેમણે જાહેર જગ્યાઓ પર મહિલાઓના અધિકારો અને સલામતી માટે ઉત્સાહપૂર્વક હિમાયત કરી હતી. આ ઝુંબેશનો હેતુ મહિલાઓની…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું

 ઉનાળુ વેકેશન પૂરું થયું છે અને શાળાઓ શરૂ થઇ ગઈ છે, ત્યારે બાળકો માટે ચોપડા ખૂબ જ અનિવાર્ય હોય છે. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. જમાલપુર વિસ્તાર અને નવા નરોડા વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને  આ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. હજી પણ અમદાવાદ અને તેની આજુ બાજુના વિસ્તારમાં બાળકો માટે આ સંસ્થા ચોપડા…

Read More