સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ અને ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે કરવામાં આવી ઉત્તરાયણની ઉજવણી

અમદાવાદ:  વટવાના આવેલ સ્લમ વિસ્તારના બાળકોને સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ  દ્વારા આજે પતંગ, ફિરકી, ચીક્કી અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું. વટવા વિસ્તારમાં ચાલતી ફૂટપાથ શાળાના બાળકોના સંચાલક વિરાટ શાહ અને તેઓની શાળાના શિક્ષકગણ સાથે ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. 50 જેટલા બાળકોએ રંગબેરંગી પતંગો અને ફિરકી અને ચીક્કી મેળવી ખૂબ જ ખુશ થયા…

Read More

દિવાળી નિમિત્તે 50 જેટલા જરૂરિયાતમંદ પરિવારોમાં રાશન કિટનું વિતરણ

પ્રોજેકટ Food For All અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યો કરતા યુવાઓના એક ગ્રુપે દિવાળીની ખરા અર્થમાં ઉજવણી કરી છે. આ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ Food For All દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે 50 જેટલા જરૂરિયાતમંદ પરિવારોમાં રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. કરિયાણાની 13 જેટલી વસ્તુઓ ધરાવતી આ રાશન કિટનું શહેરના બાપુનગર,…

Read More